બોયસ હોસ્ટેલમાં
પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેતી SC તથા ST ની જગ્યા ભરવા માટે બી.ઈ.
પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી પત્રકો નિયત ફોર્મેટ માં
સ્વહસ્તે લિખિત તા.૨૭/૦૮/૨૦૧૨ તથા તા. ૨૮/૦૮/૨૦૧૨નાં રોજ સાંજે ૩.૦૦ થી ૪.૦૦ કલાક
દરમિયાન સંસ્થા ખાતેના રૂમ નં. ૧૦૭ મા જમાકરાવવા જણાવવામાં આવે છે.
ગર્લ્સ હોસ્ટેલમાં પ્રથમ રાઉન્ડના અંતે બધી જ
કેટેગરી થઈને કુલ ૨૨ (બાવીશ) જગ્યાઓ ખાલી રહેતી હોય તો પ્રવેશ ઈચ્છતી બી.ઈ. પ્રથમ વર્ષમાં
પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓ પાસેથી અરજી પત્રકો નિયત ફોર્મેટ માં સ્વહસ્તે લિખિત
તા.૨૭/૦૮/૨૦૧૨ તથા તા. ૨૮/૦૮/૨૦૧૨નાં રોજ સાંજે ૩.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન સંસ્થા
ખાતેના રૂમ નં. ૧૦૭ મા જમાકરાવવા જણાવવામાં આવે છે.
-રેક્તરશ્રી