હોસ્ટેલ એડમિશન તા.૦૭/૦૮/૨૦૧૨ નાં રોજ
આપેલ મેરીટ લીસ્ટ પ્રમાણે કુલ ત્રીસ વિદ્યાર્થીઓના નામ શોર્ટ લીસ્ટ થયા હતા. જે
માટેની ફોર્મ અને હોસ્ટેલ રૂમ ની ફાળવણી કરતા ત્રીસ માંથી છવ્વીસ વિદ્યાર્થીઓને
હોસ્ટેલ ૧-તથા ૨ માં પ્રવેશ આપેલ છે. બાકી રહેતા ચાર વિદ્યાર્થીઓ કે જેમને એડમિશન
લેવા માટે આજદિન સુધી કોઈપણ અધિકારીનો સંપર્ક સાધ્યો નથી. આ ચાર વિદ્યાર્થીઓને
તા.૨૪/૦૮/૨૦૧૨ સુધીમાં પ્રો. એ.ડી. બલદાણીયા નો એડમિશન મેળવવા માટે સંપર્ક સાધવા
જણાવવામાં આવે છે. આ બે દિવસ સુધીમાં જો તેઓ એડમિશન લેવામાં નિષ્ફળ જશે તો તેઓની
જગ્યાએ બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે
જેની નોંધ લેવી. આ ચાર વિધ્યાર્થીઓનાં નામ નીચે મુજબ છે.
ક્રમ
|
વિદ્યાર્થીનું નામ
|
ACPC નં
|
કેટેગરી
|
૧
|
યાદવ પ્રત્યુષ
|
N.A.
|
MHRD
|
૨.
|
ચૌધરી લુંભા વી.
|
૧૧૧૯૧
|
એસીબીસી
|
૩.
|
ગોહેલ મોનિશ ટી
|
૧૪૮૪૪
|
એસીબીસી
|
૪.
|
ચૌહાણ દિગ્વિજય એસ.
|
૧૦૧૩૫૯
|
સીબીએસસી (એસસી)
|
- રેક્ટર શ્રી