બોયસ હોસ્ટેલમાં પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેતી CBSE અને SEBC નીજગ્યા ભરવા માટે બી.ઈ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજીપત્રકો નિયત
ફોર્મેટ સ્વહસ્તે લિખિત અરજી તા.૩૦/૦૮/૨૦૧૨ તથા તા. ૩૧/૦૮/૨૦૧૨ નાં રોજ પ્રો. એ.ડી. બલદાણીયા ને રૂમ નં: ૩૧૧ માં મળી ફોર્મ સાંજે ૩.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન જમા કરાવવું .
આ ફોર્મ ભરવા માટે તમામ
વિધાર્થીઓ ને PCM મા ૬૦% હોવા જરૂરી છે.જે વિધાર્થીઓએ આ અગાઉ ફોર્મ ભરેલ હોઇ
તેમને ફોર્મ ભરવું નહી .
NOTE: - IF ANY CANDIDATES FROM THE MHRD QUOTA
THEN PL CONTACT PROF. BALDANIA FOR HOSTEL ADMISSION BETWEEN ABOVE MENTION DATE.