હોસ્ટેલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ માટે અગત્યની નોટીસ

August 8, 2012

૧. વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓએ ત્રણ પાસપોર્ટ સાઈઝ ફોટા તથા બ્લડગ્રૂપ રીપોર્ટ જમા કરાવવાનો રહેશે.

૨. વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ સસ્થાની ફી નિયત સમયમાં ભરી તેની રસીદ હોસ્ટેલ વિભાગમાં જે તે વોર્ડન શ્રી પાસે ફરજીયાત જમા કરાવવાની રહેશે. ભવિષ્યમાં આ રસીદ જમા કરાવવા માં નહિ આવે તો હોસ્ટેલ પ્રવેશ તાત્કાલિક આગાઉ થી જાણ કાર્ય વિના રદ કરી હોસ્ટેલ ફી જપ્ત કરવામાં આવશે.

૩. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલનું નિયત બાંહેધરી પત્રક ફરજીયાત ભરવાનું રહેશે.

 

હોસ્ટેલ એડમિશન – બીજો રાઉન્ડ

August 8, 2012

બોયસ હોસ્ટેલમાં પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેતી SC તથા ST ની જગ્યા ભરવા માટે બી.ઈ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી પત્રકો નિયત ફોર્મેટ માં સ્વહસ્તે લિખિત તા.૨૭/૦૮/૨૦૧૨ તથા તા. ૨...


Continue reading...
 

Hostel Admission Round - 1 ( હોસ્ટેલ એડમિશન – પ્રથમ રાઉન્ડ )

August 8, 2012

વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ પ્રવેશ માટેનું  પ્રોવિઝનલ (હંગામી) પ્રવેશ લીસ્ટ નીચે મુજબ છે.

...
Provisional Hostel Admission List for August -2012 (B.E.First Year)
 
Sr. No. Name of Students  ACPC No. Category
 
1 Yadav Pratush  N.A. MHRD
 
1 Rana Paramjitsinh D.

Continue reading...
 

GECBHUJ HOSTEL Notice 2012

July 18, 2012

For  available  seats in hostel, application in (hand written)  below format are invited from interested student of B.E. first year  students.

Time for submitting application : 3 pm  to 4 pm

Date for  submitting application : 2/8/2012, 3/8/2012 and 4/8/2012

Venue : Room no 107 (in college )

Admissibility : For boys open  65% (PCM) or above in 12th

Admissibility: For boys OBC , ST, SC- 60% (pcm) or above in 12th

Admissibility : All first year girls can apply                                          ...


Continue reading...
 

ADMISSION DATE EXTENDED - GIRLS HOSTEL

July 5, 2012
There are few seats vacant for 3rd and 4th year girls at Girl's hostel, GEC Bhuj. (2 seats for each year). All interested girl candidates are invited for applying with 3rd Sem and 5th sem results respectively up to 10th July 2012.
for further details - contact wardens of Girls hostel, GEC, Bhuj.  

Continue reading...
 

GIRLS HOSTEL - ADMISSION NOTICE

June 7, 2012
There are few seats vacant for 3rd and 4th year girls at Girl's hostel, GEC Bhuj. (2 seats for each year). All interested girl candidates are invited for applying with 3rd Sem and 5th sem results respectively up to 5th July 2012.
for further details - contact wardens of Girls hostel, GEC, Bhuj.
Continue reading...
 

Make a free website with Yola