વિદ્યાર્થઓને હોસ્ટેલ પ્રવેશ માટેનું બીજા રાઉન્ડ નું પ્રોવિઝનલ (હંગામી) પ્રવેશ લીસ્ટ નીચે મુજબ છે. 


HOSTEL ADMISSION - SECOND ROUND - 2012 (B.E. First Year)
 
SR. NO.  NAME OF STUDENTS  CATEGORY  MERIT NO.
 
1 Dubey Venkatesh CBSE 100783
2 Nyede Russing MHRD N.A.
3 Dodiya Aniket SEBC 10327
4 Makawana Vadilal SEBC 11988
5 RATHWA SURESH ST 34632
6 RATHVA SANJAY  ST 35964
7 SADAT PRADIPKUMAR  ST 39526
8 MAKWANA RAVI  SC 40002
9 CHAVDA PRAGNESH SC 44638
10 VAGEHLA DIPAK  SC 45472

Note:-All above students are instructed to report Prof. A. D. Baldania on 06/09/2012 at room no. 311 during 11.00 to 12.00   noon with self attested photocopy of all below documents.
Doccuments :-1. Three Recent Passport Size Photo
2. Fee :- 1500 /- Rs.
3.  Rashan Card Copy
4. Adress Proff - Electric Bill, Landline Telephone Bill
5. Voter Card of Parents (Any One)
6. Blood Group Certificate
 

હોસ્ટેલમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ માટે અગત્યની નોટીસ

૧. વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓએ ત્રણ પાસપોર્ટ સાઈઝ ફોટા તથા બ્લડગ્રૂપ રીપોર્ટ જમા કરાવવાનો રહેશે.

૨. વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ સસ્થાની ફી નિયત સમયમાં ભરી તેની રસીદ હોસ્ટેલ વિભાગમાં જે તે વોર્ડન શ્રી પાસે ફરજીયાત જમા કરાવવાની રહેશે. ભવિષ્યમાં આ રસીદ જમા કરાવવા માં નહિ આવે તો હોસ્ટેલ પ્રવેશ તાત્કાલિક આગાઉ થી જાણ કાર્ય વિના રદ કરી હોસ્ટેલ ફી જપ્ત કરવામાં આવશે.

૩. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલનું નિયત બાંહેધરી પત્રક ફરજીયાત ભરવાનું રહેશે.