બોયસ હોસ્ટેલમાં પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેતી SC તથા ST ની જગ્યા ભરવા માટે બી.ઈ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી પત્રકો નિયત ફોર્મેટ માં સ્વહસ્તે લિખિત તા.૨૭/૦૮/૨૦૧૨ તથા તા. ૨૮/૦૮/૨૦૧૨નાં રોજ સાંજે ૩.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન સંસ્થા ખાતેના રૂમ નં. ૧૦૭ મા જમાકરાવવા જણાવવામાં આવે છે.

 

ગર્લ્સ હોસ્ટેલમાં પ્રથમ રાઉન્ડના અંતે બધી જ કેટેગરી થઈને કુલ ૨૨ (બાવીશ) જગ્યાઓ ખાલી રહેતી   હોય તો પ્રવેશ ઈચ્છતી બી.ઈ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓ પાસેથી અરજી પત્રકો નિયત ફોર્મેટ માં સ્વહસ્તે લિખિત તા.૨૭/૦૮/૨૦૧૨ તથા તા. ૨૮/૦૮/૨૦૧૨નાં રોજ સાંજે ૩.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન સંસ્થા ખાતેના રૂમ નં. ૧૦૭ મા જમાકરાવવા જણાવવામાં આવે છે.  

                                                                -રેક્તરશ્રી