હોસ્ટેલ એડમિશન તા.૦૭/૦૮/૨૦૧૨ નાં રોજ આપેલ મેરીટ લીસ્ટ પ્રમાણે કુલ ત્રીસ વિદ્યાર્થીઓના નામ શોર્ટ લીસ્ટ થયા હતા. જે માટેની ફોર્મ અને હોસ્ટેલ રૂમ ની ફાળવણી કરતા ત્રીસ માંથી છવ્વીસ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ૧-તથા ૨ માં પ્રવેશ આપેલ છે. બાકી રહેતા ચાર વિદ્યાર્થીઓ કે જેમને એડમિશન લેવા માટે આજદિન સુધી કોઈપણ અધિકારીનો સંપર્ક સાધ્યો નથી. આ ચાર વિદ્યાર્થીઓને તા.૨૪/૦૮/૨૦૧૨ સુધીમાં પ્રો. એ.ડી. બલદાણીયા નો એડમિશન મેળવવા માટે સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. આ બે દિવસ સુધીમાં જો તેઓ એડમિશન લેવામાં નિષ્ફળ જશે તો તેઓની જગ્યાએ બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેની નોંધ લેવી. આ ચાર વિધ્યાર્થીઓનાં નામ નીચે મુજબ છે.

ક્રમ

વિદ્યાર્થીનું નામ

ACPC નં

કેટેગરી

યાદવ પ્રત્યુષ

N.A.

MHRD

૨.

ચૌધરી લુંભા વી.

૧૧૧૯૧

એસીબીસી

૩.

ગોહેલ મોનિશ ટી

૧૪૮૪૪

એસીબીસી

૪.

ચૌહાણ દિગ્વિજય એસ.

૧૦૧૩૫૯

સીબીએસસી (એસસી)

 

-    રેક્ટર શ્રી