બોયસ હોસ્ટેલમાં પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેતી CBSE અને SEBC નીજગ્યા ભરવા માટે બી..  પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજીપત્રકો નિયત ફોર્મેટ સ્વહસ્તે લિખિત અરજી તા.૩૦/૦૮/૨૦૧૨ તથા તા. ૩૧/૦૮/૨૦૧૨ નાં રોજ પ્રો. એ.ડી. બલદાણીયા ને રૂમ નં: ૩૧૧ માં મળી ફોર્મ સાંજે ૩.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન જમા કરાવવું . 

આ ફોર્મ ભરવા માટે તમામ વિધાર્થીઓ ને PCM મા ૬૦% હોવા જરૂરી છે.જે વિધાર્થીઓએ આ અગાઉ ફોર્મ ભરેલ હોઇ તેમને ફોર્મ ભરવું નહી .

NOTE: - IF ANY CANDIDATES FROM THE MHRD QUOTA THEN PL CONTACT PROF. BALDANIA FOR HOSTEL ADMISSION BETWEEN ABOVE MENTION DATE.