૧. વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે તેઓએ ત્રણ પાસપોર્ટ સાઈઝ ફોટા તથા બ્લડગ્રૂપ રીપોર્ટ જમા કરાવવાનો રહેશે.

૨. વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ સસ્થાની ફી નિયત સમયમાં ભરી તેની રસીદ હોસ્ટેલ વિભાગમાં જે તે વોર્ડન શ્રી પાસે ફરજીયાત જમા કરાવવાની રહેશે. ભવિષ્યમાં આ રસીદ જમા કરાવવા માં નહિ આવે તો હોસ્ટેલ પ્રવેશ તાત્કાલિક આગાઉ થી જાણ કાર્ય વિના રદ કરી હોસ્ટેલ ફી જપ્ત કરવામાં આવશે.

૩. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલનું નિયત બાંહેધરી પત્રક ફરજીયાત ભરવાનું રહેશે.