આથી પ્રથમ રાઉન્ડમાં હોસ્ટેલ પ્રવેશ માટે લાયક દરેક ઉમેદવારને જણાવવાનું કે તા. ૨૧/૦૮/૨૦૧૨ ના રોજ જો ગુજરાત સરકાર દ્વારા રજા જાહેર થાય તો ફીસ જમા કરવા તથા હોસ્ટેલ ફોર્મ ભરવા તા. ૨૨/૦૮/૨૦૧૨ ના રોજ જે તે વોર્ડન શ્રીનો સંપર્ક કરવો. - રેક્ટર શ્રી.